utterance_id
stringlengths 17
17
| text
stringlengths 1
268
| audio
audioduration (s) 2
29.5
|
---|---|---|
SHA1P_utt00000000 | custom validater જોઈએ છે custom validater પર double click આપી છે એ અહીંયા આવી જશે ત્યાર પછી એની property આપણે set કરતાં જઈશુ દરેક બાબતો ને આપણે property પણ set કરતા જઈશું તો property ને પણ ચાલુ કરી દઈએ | |
SHA1P_utt00000001 | એને આપણે થોડીક નાની કર દઈએ કે જેથી આપણને બંને વસ્તુ બરોબર દેખાય જો કે અહીંયા મેં આ video record કરવા માટે મારી screen નાની કરેલી છે એટલે આપણને બહુ નાની વસ્તુ દેખાય છે પણ આપણે આને થોડુંક આ રીતે મોટું કરીને જોઈ શકીએ છીએ | |
SHA1P_utt00000003 | અને આ insert માટેનો roll number છે એટલા માટે એને insert લખી દઈશું roll number એ fild નામ છે આપણે meaning full નામ આપીશું તો પાછળ આપણને problem નહીં થાય જો પણ જો આપણે meaning full નામ નહિ આપ્યા હોય | |
SHA1P_utt00000004 | પછી આ બધા box ઓળખવામાં આપણને ઘણી તકલીફ પડી શકે એટલે આપણે meaningful નામ આપ્યું TXT insert roll number અને એ જ રીતે એની width પણ નાની કર દઈશું width ની અંદર જતા રહીએ અને અહીંયા લખી દઈશું sixty six one | |
SHA1P_utt00000005 | હવે enter આપી દઇશું એટલે box નાનું થઈ જશે કારણ કે roll number આપણા ત્રણ character સુધી જ આવશે ત્યાર પછી આજે custom validate છે એને પકડ્યું એની ID આપણે કરી દેવી છે CV એટલે custom validate insert | |
SHA1P_utt00000006 | Roll number roll number લખી અને આપણે enter આપી દીધુ ત્યાર પછી client validation માટે પૂછે છે તો અહીંયા આપણે જોઈએ client validation function આપવામાં આવી છે કે આ જ્યારે validity છે | |
SHA1P_utt00000007 | એ validity ની અંદર કોઈપણ change થાય ત્યારે આપણે custom valuation પણ use કરવું છે આની સાથે સાથે તો java stick નું function પણ use કરવું છે અને ASP નું function પણ use કરવું છે તો એ બંને આપણે સાથે use કરી શકીએ છીએ એટલા માટે પહેલા આપણે client માં | |
SHA1P_utt00000008 | Click આપીએ અહીંયા અત્યારે લખી દઉ છું અને ત્યાર પછી એ ક્યાં લખ્યું છે આખું function એ તમને સમજાવું છું એટલે પહેલા આપણે બાજુમાં click કરી અને આપણે લખી દઈશું કે check roll number roll number ને check કરવા માટેનું એક function લેવું છે | |
SHA1P_utt00000010 | એ અહીંયા આવી આવી જ જશે automaticallyTXTinsert roll number એટલે એને select કર દીધું ત્યાર પછી આપણે બીજી property જોઈએ એની અંદર error messsge set કરવાનો છે આપણે error message ની અંદર જતા રહીશું error message આપણે કર દેવો છે કે | |
SHA1P_utt00000011 | Unik roll number એવું આપણે લખી દીધું enter આપી દીધું એનો for colour છે એ આપણે red કર દેવો છે red લઈ okay કરી દીધું ત્યાર પછી np validation tag | |
SHA1P_utt00000012 | Validate np tax box તો આની અંદર આપણે કશું ના લખીએ એ પણ આપણે validate કર્યુ છે તો આપણે એ પણ કરીએ છીએ એટલે આપણે double click આપી એને true કર દઈશું એ true થઈ ગયું | |
SHA1P_utt00000013 | અને એની સાથે એ કયા validation group માટે છે આપણે જેમ summary ના બે group બનાયા છે તેમાંના પેલા group ની અંદર આપણે નાખવુ છે એટલે validation ની અંદર આપણે લખી દઈશું insert group ની અંદર એ જવું જોઈએ હવે આ નામ આપણે | |
SHA1P_utt00000014 | બહુ ધ્યાનથી આપવાનું રહેશે કારણ કે જો આપણે આમાં spelling mistake વગેરે કરીશું તો પછી એ કોઈ group નો member નહીં બની શકે અને એટલા માટે તેને આપણે ધ્યાનથી આપવાનું છે અને એની સાથે સાથે અહી જોઈશું તો tax ને આપણે star કરી દઈશું | |
SHA1P_utt00000015 | tax માં જતા રહીશું star લખી દઈશું અને enter આપી દઈશું અને અહીંયા star દેખાશે અને message તરીકે આ place time unik roll number આવી જશે એટલે આ પહેલી બાબત stel થઈ ત્યાર પછી | |
SHA1P_utt00000016 | એની એક ASP ની method ની આપણે પણ generate કરી શકાય એ event generate કરવા માટે આપણે એને પકડેલું રાખીશું અને અહીંયા આપણે property ની અંદર event button પર જતા રહીશું અને એની અંદર server validation ઉપર આપણે double click આપીશું | |
SHA1P_utt00000017 | જેવું આપણે double click આપીશું છે એટલે આપણી for window ચાલુ થઈ જશે અને અહીંયા આપણને ASP નો programme લખવા માટેની જગ્યા આપવામાં આવશે તો અત્યારે આપણે એ coad નથી લખવો એટલે આ જે window છે એને અત્યારે આપણે see all કરી | |
SHA1P_utt00000018 | અને એને બંધ કરી દઈએ છીએ પછીથી આપણે એનો code લખીએ છીએ અને event પણ generate થઈ ગઈ પાછા આપણે property ની અંદર આવતા રહીએ અને આગળ નું step કરીએ હવે આપણે column number one ને પકડીએ છીએ અહીંયા click menu માં જઈશું અને આ જે roll number વાળું | |
SHA1P_utt00000019 | હતું એની open કરીએ નેમ વાળા એની અંદર જતા રહીશું column one name એની અંદર scootar ની અંદર અત્યારે કશું નથી તો ત્યાં આપણે બધા control add કરવા છે અને એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક tax box અને એક | |
SHA1P_utt00000020 | Require fild validater આપણે add કરવું છે એટલે અહીંયા આવી tax box પર double click આપીશું એટલે tax box આઈ જશે અને click menu બંધ કર દઈશું એની પાછળ click આપીશું અને એની અંદર અહીંયા થી require fild validater આપણને | |
SHA1P_utt00000021 | જોઈએ છે એટલે એની પર double click આપી એ લાવી દઈશું અને આ બધા click menu બંધ કરતા જઈએ શું સાથે સાથે tax box ને પકડીશું એની IDproperty છે tht insert link insert name લખી enter આપી દઈશું | |
SHA1P_utt00000022 | અને width કરીશું અને width ને ઉપર લઈ અને આપણે લખી દઇશું કે hundred people આપણને width જોઈએ છે enter આપી દઈશું ત્યાર પછી આપણે જે require fild validater છે એને આપણે પકડીશું | |
SHA1P_utt00000023 | ID માં જઈશું ID માં આપણે કરવું છે RFV એટલે કે require fild velidater પછી infort લખીશું infort અને nameIDfild છે એની વચ્ચે આપણે કોઈ space નથી આપવા પણ એક આખો શબ્દ | |
SHA1P_utt00000024 | લખીએ છીએ એટલે આ લખી દીધું control to validater ની અંદર ગયા અને control to validat insert name નામનું tax box છે એ જ લઈએ છીએ એટલે એને fill up કરી દીધું ત્યાર પછી error message ની અંદર જઈએ error message આપણે કરવો છે કે | |
SHA1P_utt00000025 | Please type name એ લખી દીધું અને enter આપી દીધું for colour ની અંદર આપણે જતા રહીએ અને red કર દઈએ અને okay કરી દીધું tax property મા આપણે જઈશું star લખી દઈશું enter આપી દઈશું અને validation group મા જતા રહીશું | |
SHA1P_utt00000026 | એની અંદર લખી દઈશું આપણે insert group અને enter આપી દઈશું property set થઈ ગઈ એવી રીતે આપણે દરેકની property set કરવાની છે આપણે address one માટે લઈશું અહીંયા આપણે click કરી અને address નામનું fill લઈ લઈશું | |
SHA1P_utt00000029 | Two મા જતા રઈશું એ આપણી column three છે ત્યાર પછી અહીંયા આવી અને આપણે tax box add કર દઈશું એ tax box ને આપણે ID બદલી દેવી છે એટલે આપણે અહીંયા ID લઈ કર દઈશું TXTinsert | |
SHA1P_utt00000030 | Add two enter આપી દઈશું પછી તરત જ આપણે અહીંયા click કરી click menu છે એની અંદર જઈ અને ચાર number નું column પકડીશું ચાર number નું column આપણું sticky column છે એની અંદર હવે આપણે footer માં જઈશું અને બાજુમાં આપણે જોતા જઈશું | |
SHA1P_utt00000031 | એની અંદર આપણને એક job down list અને એક require fild validater લેવાનું કહેવામાં આવ્યું છે તો અહીંયા job down list આપણે add કરીશુ job down list આપણે add કરીએ click menu બંધ કરીશુ એની પાછળ click આપીશુ | |
SHA1P_utt00000032 | અહીંયા થી require field validater લઈ લઈશું એ પણ require city આપણે જરૂરી છે job down list પકડીશું એની ID આપણે કરીશું | |
SHA1P_utt00000033 | DDLjob down list insert city enter આપી દઈશું અને એની item ની અંદર આપણે લખવું છે એટલે આપણે items માં જતા રહીશું આ button click આપીને અહીંયા આવતા રહીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા | |
SHA1P_utt00000034 | City આપણે આપવાના છે એટલે add ની ઉપર click આપીશુ પેલું આપણે લખવું છે select અહીંયા આપણે લખી દઈશું select હવે આપણે આ select શબ્દ બહુ ધ્યાનથી આપવાનો છે કારણ કે દર વખતે એને check કરીએ છીએ | |
SHA1P_utt00000036 | અગાઉ કીધું પણ છે જો આપણે આની અંદર data base માંથી data લઈએ તો data bind કરીને પણ લઈ શકીએ પણ અત્યારે આપણે menually આપી દઈએ જામનગર આપણે લઈ લીધું એ જ રીતે છેલ્લું આપણે વડોદરા લઈ લઈશું એ બધા | |
SHA1P_utt00000038 | એની ID આપણે કરવી છે RFVrequire field validater infolt city infolt city લઈ enter આપી દઈશું control to validat એની આપણે લેવાની છે કે DDLinsert error message ની અંદર જતા રહયા ત્યાં આપણે લખ્યું | |
SHA1P_utt00000039 | Please select city enter આપી દઈશું for colour માં જઈશું red લઈ લઈશું okay કર દઈશું tax માં જઈશું star લઈશું enter આપી દઈશું એનું જે group છે એ insert group કર દઈશું | |
SHA1P_utt00000040 | Insert group કરીને આપણે enter આપી દીધું આ થઈ ગયુ ત્યાર પછી આપણે pincode માટે કરીશું આપણે pic menu ની અંદર જઈશું pincode લઈશું footer ની અંદર બધા લેવા છે પહેલા footer ની અંદર click કરી | |
SHA1P_utt00000041 | આપણે એક tax box લઈ લઈશું ખાલી tax box અહીંયા દેખાય છે એટલે આપણે એને લઈ લીધું એની IDchange કરવી છે એટલે આપણે અહીંયા ID મા જતા રહીએ એની અંદર લખી દીધું આપણે TXT insert pincode enter આપી દઈએ છીએ | |
SHA1P_utt00000042 | અને એના width માં જતા રહીએ width ની અંદર કરી દેવું છે hundred piscal hundred piscal કરીને આપણે enter આપી દીધું હવે આપણે mobile ની અંદર કરવું છે એટલે આપણે અહીંયા પહેલા click આપીશું click menu માં જઈશું અહીંયા થી આપણે | |
SHA1P_utt00000043 | Mobile select કરીશું footer templet ની અંદર આવી જઈશું અને એની અંદર આપણને એક tax box જોઈએ છે એટલે tax box લઈ લીધું એની ID આપણે set કરી દઈએ TXT insert mobile અને એની width છે | |
SHA1P_utt00000044 | એ widths આપણે hundred piscal કરી દેવી છે એને hundred piscal કરી enter આપી દઈશું ત્યાર પછી આપણે birth date માં આવી જઈશું અહીંયા આપણે પાછું click કરીશુ click menu માંથી આપણે birth date લઈ લઈશું | |
SHA1P_utt00000045 | Footer ની અંદર click કરી અને આપણે એક tax box add કરીશુ એટલે પેલા tax box add કર્યુ અને એ tax box ની અંદર આપણે ags control add કરવું છે tax box ને select રાખી ags tool kit ની અંદર જઈશું | |
SHA1P_utt00000046 | અને ags tool kit ની અંદર અહીંયા calendor tax ની અંદર આપણને જોવા મળશે એને ખેંચીને આની અંદર નાખી દઈશું એટલે અહીંયા green dot આવી ગયું ags control પણ અંદર add થઈ ગયું હવે આની અંદર પ્રોપર્ટી સેટ કરીએ એટલે tax box ને પકડ્યું આપણે | |
SHA1P_utt00000047 | અને આ ID ની અંદર ગયા ID ની અંદર આપણે લખ્યું TXT insert birth date birth date લખી આપણે enter આપી દીધું એને width માં જતા રહીશું width આપણને hundred piscal જોઈએ છે hundred piscal કર દઈશું | |
SHA1P_utt00000050 | આપણે અહીંયા click કરીશું અહીંયા આપણે જઈને column એક select કર લઈશું જે button માં જશે હવે તમે જોઈ શકો છો અહીં બતાવ્યુ છે કે જ્યારે પેલા item દેખાશે ત્યારે id પર delete button દેખાશે | |
SHA1P_utt00000051 | જેવું આપણે edit button પર click આપીશુ એટલે update અને cancel button દેખાશે પણ footer ની અંદર તે વખતે આપણને શું જોઈએ છે આપણને insert button જોઈએ છે એટલા માટે આપણે અહીંયા થી એક button લઈ લઈશું button આવી ગયું અને એ button | |
SHA1P_utt00000052 | એ false થઈ જાય છે અને એટલા માટે એ ના થઈ જાય એના માટે ધ્યાન રાખવાનું છે આને true કરવાનું છે ત્યાર પછી command name માં જઈશું કે એનો જે comand name છે એ અંદર ASP ની અંદર insert જશે insert આપણે લખી દીધું | |
SHA1P_utt00000053 | ત્યાર પછી એની ઉપરની જે tax છે એ tax માં પણ આપણે insert લખી દઈએ validation group આપણે insert group ને કરી દઈશું બધી બાબત set કરી દીધી અને ત્યાર પછી આપણે કહેવામાં આવ્યું છે કે આપણે એક event generate કરવાની છે એટલે આ button | |
SHA1P_utt00000054 | ઉપર click થાય ત્યારે આપણે કયો ASP નો programme run કરવો છે તો આ button ને select કરીશું event માં જઈશું અને click ની ઉપર આપણે double click આપી દઈશું | |
SHA1P_utt00000055 | એટલે અહીંયા આની જગ્યા તૈયાર થઈ જશે પછી આપણે બધો code લખીએ છીએ એ all કર દઈએ અને એ file ને આપણે બંધ કરી દઈશું પાછા અહીંયા આવી જઈએ આપણે હવે આપણે edit templete માટે કરવાનું છે પણ આટલું શું થયું એ બતાવવા માટે હું પહેલા અહીંયા click આપીશ | |
SHA1P_utt00000056 | અને templet editing કરું છું અને ત્યાર પછી એને આપણે થોડુક full screen કરી દઈએ જેથી તમે વ્યવસ્થિત જોઈ શકો એટલે આ box આપણે આયુ હવે જો આને હું run કરું છું view in browser તો તમને જોવા મળશે | |
SHA1P_utt00000057 | તમે અહીંયા જોશો તો અહીં તમને જે query ની એક error બતાવવામાં આવે છે તો હવે આજે નવું vision video છે જેની અંદર validation છે એ જે query થી handle કરવામાં આવે છે અને એટલા માટે આપણે | |
SHA1P_utt00000059 | હવે એ આપણે પહેલા add કરી દઈએ અને આપણે વચ્ચે જે run કર્યું એટલે આપણને એ error બતાવ્યું પણ આપણે web quantik file ને open કરીશું અને web quantik file ની અંદર અહીંયા customdog web quantik લખ્યું છે એની નીચે | |
SHA1P_utt00000060 | છેલ્લે આપણે add કરી દઈએ મારી પાસે already એ code copy કરેલો છે એટલે હું એને control v કરી અને એડ કરી દઈશ હવે એની અંદર લખવામાં આવ્યુ છે કે setting આપણે change કરીએ છીએ અને validation setting માં આપણે જે | |
SHA1P_utt00000061 | જે query માટેનું validation છે એને આપણે non કરી દઈએ છીએ આપણે એ નથી check કરવું ધ્યાનમાં રાખવાનું છે કે આ એક key add કરવાની થશે | |
SHA1P_utt00000062 | તો જ આપણે જે validation છે એ આપણે વાપરી શકીશું આપણે ASP ના validation ના વાપરવા હોય અને જે રીતે બીજા કશાકના validation વાપરવા છે તો આપણે પછી આ નહીં કરીએ તો ચાલશે | |
SHA1P_utt00000064 | એ validation વાપરવા માટે હવે જે query વાપરવામાં આવે આ જ રીતે હવે જૂનામાં visual video વાપરતાં હોય તો એ key એડ કરવાની જરૂર નથી પણ નવા visual video ની અંદર એ key | |
SHA1P_utt00000065 | આપણે web quantik માં add કરવું પડશે તો આપણે એ add કરી દીધું તો આપણે અહીંયા કોઈપણ જગ્યાએ click આપી mouse નું જમણી બાજુનું button click કરીને view in browser કરીશું અને તમને જોવા મળશે કે આખું view થઈ ગયું છે ને આખું | |
SHA1P_utt00000066 | Cable આપણને અહીં આવી ગયેલું જોવા મળે છે તો અહીંયા આપણે આ બધા box ને અત્યાર સુધી add કર્યા અને અહીંયા તમે જોઈ શકો છો file ને આપણે નાની કરેલી છે hundred piscal કરેલી છે અને sixty piscal જ કરેલી હતી અને જેમ હતી તેમ જ રહેવા દીધી છે | |
SHA1P_utt00000067 | આ job down list પણ અહીંયા આપણે add કરી દીધું અહીંયા આપણે છેલ્લે birth date માટે જે query નું box પણ add કરી દીધું અને insert button પણ add કરી દીધું. અત્યારે આપણે code લખીએ છીએ કોઈ પણ box ચાલશે હવે અત્યારે આપણે જે | |
SHA1P_utt00000068 | Box width લેવા માંગીએ છીએ એ આ edit માટે લેવા માંગે છે ધારો કે આપણે અહીંયા edit button click કરીએ તો અહીંયા તરત edit થાય છે ખરું પણ બધા box નું piscal મોટા આવે છે એટલે આ બધા box width આપણે નાના કરવા છે બીજી બાબત અહીંયા તમને | |
SHA1P_utt00000069 | City માં જશો તો tax box આવે છે પણ job downlist આના જેવું નથી આવતું. આવું job down list પણ અહીંયા લાવવું છે અને એ ઉપરાંત આ બધાના box width આપણે નાના કરવા છે અહીંયા જે રીતે નાની date આવે છે | |
SHA1P_utt00000070 | Date પણ અહીંયા આપણે નાની date જોઈએ છે તો આ બધા changes આપણે edit માં કરવા માંગીએ છીએ એટલે પેલા આપણે અહીંથી cancel કરીશું બંધ કરવું છે તો આને પણ આપણે બંધ કરી દઈશું અને આપણે સીધા editing mode માં જતા રહીશું અહીં આપણે click કરીશું | |
SHA1P_utt00000071 | અને આનું click menu છે એ click menu ની અંદર જઈ અને આપણે template editing mode છે edit template એની ઉપર click આપીને edit mode માં જતા રહીશું આપણે આને નાનું પણ કરી દઈએ કારણ કે આપણે manual છે એ પણ જોવા માંગીએ છીએ એટલે આપણે આને થોડું | |
SHA1P_utt00000072 | મોટું કર દઈશું | |
SHA1P_utt00000073 | જી હું શ્રુતિ વાત કરું છું. આપનું નામ જાણી શકું છું? | |
SHA1P_utt00000074 | network connectivity માટે બઉ error આવે છે. | |
SHA1P_utt00000075 | એનાં માટે મારે જાણવું છે. પ્રોબ્લેમ તો એવી છે ને કે થોડા સમયમાં આવે છે, નેટવર્ક જતું બી રહે છે, ને connectivity સરખી રીતે આવતી નથી. | |
SHA1P_utt00000076 | અને પ્રોબ્લેમ દર પંદર વીસ દિવસે થતી જ હોય છે, અમુકવાર અવાજ આવે છે break બી થઈ જાય છે વચ્ચે વચ્ચે. સાથે ડેટા ચાલતો હોય તો automatic three g two g માં connect થઈ જાય છે. four g ચાલતો હોય તો three g માં two g માં. | |
SHA1P_utt00000077 | અને બહાર જઉં પડે ત્યારે જ જઈને વાત થાય. તો એના માટે કોઈ છે સેટિંગ કે એવું કંઈ તો તમે જણાઈ દો. નહીં તો network error ની કોઈ પ્રોબ્લેમ હોય તો આગળથી તે resolve થઈ શકે છે? | |
SHA1P_utt00000078 | કે તમારો હૅન્ડસેટ નવું હોય. જી handset તો એ જ છે. એટલે connectivity માટે શું અ સિલેક્ટ કરવાનું હોય છે? સેટિંગ્સની અંદર ક્યાં જવાનું હોય છે અને શું સિલેક્ટ કરવાનું હોય છે? | |
SHA1P_utt00000080 | તો એમાં એક મોબાઇલ નેટવર્ક કરીને એક ઓપ્શન આવશે. | |
SHA1P_utt00000082 | જી three g four g two g માં તો ઓપ્શન હોય છે ને, એમાં મેં four g સિલેક્ટ કર્યું છે, તો automatically three g યા two g માં convert થઈ જાય છે. | |
SHA1P_utt00000083 | ફોન સ્વિચ ઓફ કરીને ઓન કરીએ તો તેટલા સમય સુધી થાય છે પછી બીજા દિવસે ફરીવાર એની એ જ error આવે છે. | |
SHA1P_utt00000084 | એના માટે કોઈ મેન્યુઅલ સેટિંગ નથી? | |
SHA1P_utt00000086 | પણ એ બધું તો મેં ટ્રાય કર્યું છે. અધર ફોન ની અંદર બી સીમ કાર્ડ replace કરીને જોય છે, but આ પ્રોબ્લેમ એક જ ફોનમાં નથી, જેટલાં ફોન છે બધાની અંદર છે. તો આના માટે connectivity માટે છે એવું કોઈ સેટિંગ કે જેની અંદરથી ના થાય. | |
SHA1P_utt00000087 | કયા કયા સેટિંગ્સ હોય છે, એમને જણાઈ દો તો એક વાર શું ચેક કરી લઉં. | |
SHA1P_utt00000088 | જી જી. | |
SHA1P_utt00000089 | three g ચાલસે યા four g બી available છે. | |
SHA1P_utt00000090 | ફોન બી four g છે new જ છે four g ફોન છે, સીમ બી છે four g ની જ છે, પણ connectivity માં એવી error આવે છે, daily નથી આવતી, પંદર દિવસમાં ત્રણ વખત યા ચાર વખત. | |
SHA1P_utt00000091 | એવી connectivity માં બઉ error આવે છે. તો કોઈ એવી સેટિંગ હોય તો એ જણાવો ને કઈ રીતે resolve થઈ શકે છે એની મને પાકી માહિતી આપો કેમ કે આવી રીતે હેરાન થવાય છે connectivity ના error ના લીધે. | |
SHA1P_utt00000092 | કમ્પ્લેન તો બઉ કરાવી છે પણ connectivity ની કોઈ છે આપને જોકે કઈ સેટિંગ હોય તો એવું કઈ જણાવોને મેમ તો શું જલ્દી થી જલ્દી રિસોલ્વ થાય. | |
SHA1P_utt00000093 | connectivity તો બહાર જઈએ તો પ્રોબ્લેમ નથી પણ ઘરની તો બઉ સતત એરર આવે છે. બીજી કોઈ સેટિંગ્સ છે જેના લીધે થઈ શકે છે? મન્યુઅલ કોઈ સેટ્ટિંગ હોય. | |
SHA1P_utt00000094 | નેટવર્ક સિવાયની બી અધર કોઈ સેટિંગ છે? | |
SHA1P_utt00000095 | તો એક ચેક કરો તમે અગર કોઈ સેટિંગ હોય જે ઘણી અંદર હોય છે ને, તો આપ એકવાર ચેક કરી લો અને કોઈ સેટિંગ હોય તો એ જણાઈ દો. | |
SHA1P_utt00000098 | કોઈ કૉલ કરું તો આપો આપ કૉલ ડ્રોપ બી થાય છે અમુકવાર, અને અવાજ બઉ બ્રેક થઈને આવે છે જેવી રીતે clean અવાજ આવે એ આવતો નથી. | |
SHA1P_utt00000100 | કે શું જે વ્યક્તિ જે બોલે છે એનો કોઈ અવાજ નથી આવતો, સરખી રીતે વાત નથી થતી. રિચાર્જ અમે જે કરાઈએ છે એનો બેનીફીટ એટલો અમને યુઝ કરવા નથી મળી રહ્યો કેમ કે ડેટામાં બી સતત એરર હોય છે. ડેટા યુઝ કરી તો | |
SHA1P_utt00000101 | બફરીંગ વધારે થાય, કોઈ એપ્લિકેશન ખુલે નહીં, જે તમે મેસેજ સેન્ડ કરીએ તો એ ના થાય error આવે, એટલે આવી રીતે અમે ડેટા બી યુઝ ના કરી શકીએ ને કૉલમાં બી error જ રેહ છે. | |
SHA1P_utt00000103 | બધી સેટિંગ્સ મેં ચેક કરી લીધી છે. જેમ કે મને મેન્યુઅલ સેટિંગ બતાઈ હતી. જેની અંદર નેટવર્ક સિલેક્ટ કરવાનું હોય છે, એ અહિંયાથી મને સેટિંગ બતાવામાં આવ્યુતું. નેટવર્ક સિલેક્ટ કરીને અંદર જે હોય છે APN. | |
SHA1P_utt00000104 | એને સેટ કરીને BSNL નેટ લખવાનું હોય છે, બધી જ સેટિંગ અમે સિલેક્ટ કરીને જોઈ લીધું છે, પણ કશું થતું નથી. | |
SHA1P_utt00000105 | જો કોઈ સેટિંગ છે બીજી છે યા રિચાર્જ એવી રીતે કરાઈએ. | |
SHA1P_utt00000106 | જોઈએ લો અમે રિચાર્જ જે કરાયું છે એમાં ડેટા, કોલિંગ બધી સુવિધા અમને મળે જ છે. રિચાર્જમાં કોઈ error છે? રિચાર્જના લીધે આવું કોઈ થાય છે? એક વાર આપ ચેક કરી લો ને. | |
SHA1P_utt00000107 | મેં four nine nine નું રિચાર્જ કરાયું છે, જેની અંદર તો બધી સુવિધાઓ છે ને? | |
SHA1P_utt00000108 | અને રિચાર્જ બી અતારે જ કરાયું છે. હજુ તો પંદર એક દિવસ થયા હશે. બટ એ ચા રિચાર્જ કરાયું ત્યારે બે દિવસ સારું ચાલ્યું હતું, એના પછી error સતત ચાલુને ચાલુ જ છે. | |
SHA1P_utt00000110 | ચાલે daily error હોય છે તો usage કરવામાં બઉ હેરાન થવાય છે. | |
SHA1P_utt00000111 | અગર એવો કોઈ પ્લાન હોય કે આનાથી વધારે વાળું પ્લાન કરાઈએ તો એવી error ના આવે એવી કશું તો નથી ને? | |
SHA1P_utt00000112 | જી પણ, એટલી જલ્દી resolve નથી થતીને કમ્પ્લેન તો અને અત્યારે શું usage કરવામાં થોડું વધારે આવે છે અને જરૂર બી છે કેમ કે exam time હોય એટલે નેટવર્ક તો જોઈએ જ. | |
SHA1P_utt00000113 | ને નેટવર્ક બી ના હોય, કોલિંગ બી ના થાય, ને તમે ડેટા યુઝ નથી કરી શકતા, વાત બી નથી કરી શકતા તો connectivity માં બઉ વધારે જ પ્રોબ્લેમ આવે છે અને ઘણી વાર સતત પ્રોબ્લેમ રે છે, ઘરની બહાર જઈએ | |
SHA1P_utt00000114 | તો બઉ દૂર જઉ પડે ત્યારે જઈને connectivity આવે એટલે એવી કંઈ સેટિંગ હોય | |
SHA1P_utt00000115 | બઉ દૂર જઈ તો નેટવર્ક આવે છે, પણ એના માટે daily તો જઈ-આઈ શકતા નથી ને. જેમ કે રાતે તો નેટવર્ક આવતું નથી. અગર કોઈ emergency હોય અમે કોન્ટેક્ટ બી નાં કરી શકીએ. | |
SHA1P_utt00000116 | અને કમ્પ્લેન લખાવી છે પણ એટલી જલ્દી resolve નથી થઈ. | |
SHA1P_utt00000117 | જી પણ, વધારે બી ના લાગે છે ને, મેડમ? બે થી ત્રણ વાર લખાઈ હોય તો વધારે સમય ના લાગે છે ને? કેમ કે અમને બી connectivity માં error આઈ રહી છે. |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
- Downloads last month
- 39